દરજ્જો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દરજ્જો

પુંલિંગ

  • 1

    પાયરી; કોટી; કક્ષા (જેમ કે, કેટલેક દરજ્જે; વાત એટલે દરજ્જે ગઈ છે).

  • 2

    હોદ્દો; અધિકાર.

મૂળ

अ.