ગુજરાતી

માં દુરંતની 2 મુખ્ય વ્યાખ્યા છે: દુરંત1દ્રુત2

દુરંત1

વિશેષણ

 • 1

  અનંત; અપાર.

 • 2

  અંતે ખરાબ પરિણમતું.

 • 3

  દુર્જય.

 • 4

  અકળ; અગમ્ય.

મૂળ

सं.

ગુજરાતી

માં દુરંતની 2 મુખ્ય વ્યાખ્યા છે: દુરંત1દ્રુત2

દ્રુત2

વિશેષણ

 • 1

  ગળેલું; ઝરેલું; ટપકેલું.

 • 2

  ઉતાવળું; ઝડપવાળું.

મૂળ

सं.