દરદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દરદ

નપુંસક લિંગ

  • 1

    દુઃખ; પીડા.

મૂળ

જુઓ દર્દ

દર્દ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દર્દ

નપુંસક લિંગ

  • 1

    દરદ; દુઃખ; પીડા.

  • 2

    લાગણી; પ્રેમ.

મૂળ

फा.