દુર્દમ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુર્દમ્ય

વિશેષણ

  • 1

    કાબૂમાં રાખવું મુશ્કેલ એવું પ્રબળ.

મૂળ

सं.