દૂરદર્શન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂરદર્શન

નપુંસક લિંગ

  • 1

    ટેલિવિઝન.

  • 2

    સરકાર દ્વારા સંચાલિત ટી.વી. ચેનલનું નામ.