દુર્નિવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુર્નિવાર

વિશેષણ

  • 1

    નિવારવું મુશ્કેલ; અનિવાર્ય.

મૂળ

सं.