દરબાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

દરબાર

પુંલિંગ

 • 1

  રાજસભા-કચેરી.

 • 2

  મોટા માણસ કે અમીર ઉમરાવ પાસે ભરાતો દાયરો.

 • 3

  ઠાકોર; રાજા.

મૂળ

फा.

સ્ત્રીલિંગ

 • 1

  રાજસભા-કચેરી.

 • 2

  મોટા માણસ કે અમીર ઉમરાવ પાસે ભરાતો દાયરો.