દરબારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દરબારી

વિશેષણ

  • 1

    દરબારનું; -ને લગતું.

પુંલિંગ

  • 1

    દરબારનો રાજપુરુષ.