દુર્ભક્ષ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુર્ભક્ષ્ય

નપુંસક લિંગ

  • 1

    ન ખાવા યોગ્ય-નિષિદ્ધ ખોરાક.

વિશેષણ

  • 1

    મુશ્કેલીથી ખાઈ શકાય એવું.

મૂળ

सं.