દુર્ભવ્યતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુર્ભવ્યતા

સ્ત્રીલિંગ

  • 1

    બનવું મુશ્કેલ તે; અસંભવિતતા.

  • 2

    જૈન
    મોક્ષનો અનધિકાર.

મૂળ

सं.