દરભિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દરભિયો

પુંલિંગ

  • 1

    હલકી મનાતી વર્ણોની મરણક્રિયા કરાવનાર બ્રાહ્મણ.

મૂળ

'દરભ' ઉપરથી