દુર્મતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુર્મતિ

વિશેષણ

  • 1

    દુર્બુદ્ધિ; ખરાબ બુદ્ધિવાળું.

સ્ત્રીલિંગ

  • 1

    દુર્બુદ્ધિ; ખરાબ બુદ્ધિવાળું.

  • 2

    ખરાબ -દુષ્ટ બુદ્ધિ.

મૂળ

सं.