દુર્યોધન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુર્યોધન

વિશેષણ

  • 1

    જીતવું મુશ્કેલ; અજિત.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ધૃતરાષ્ટ્રનો મોટો પુત્ર.

મૂળ

सं.