દુર્વ્યય ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુર્વ્યય

પુંલિંગ

  • 1

    ખોટો-ગેરરીતિભર્યો વ્યય; બગાડ; ગેરખર્ચ.

મૂળ

सं.