દ્રવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્રવવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    પીગળવું; ઓગળવું.

  • 2

    ઝરવું; ગળવું.

  • 3

    લાક્ષણિક ગદ્ગદ થવું (દિલનું).

મૂળ

सं. द्रु -द्रव