દૂર્વાષ્ટમી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂર્વાષ્ટમી

સ્ત્રીલિંગ

  • 1

    દરોઆઠમ; ભાદરવા સુદ આઠમ-એક પર્વ (જ્યારે સ્ત્રીઓ દરોની પૂજા કરે છે) ધરોઆઠમ.

મૂળ

+अष्टमी