દુર્વાસા ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુર્વાસા

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક ઋષિ (તે તેમના ક્રોધ માટે પ્રસિદ્ધ છે).

  • 2

    લાક્ષણિક મહા ક્રોધી માણસ.

મૂળ

सं.