દુર્વિનિયોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુર્વિનિયોગ

પુંલિંગ

  • 1

    ખોટી-ગેરરીતિભર્યો વિનિયોગ; 'મિસે-પ્રોપ્રિયેશન'; અપયોગ.

મૂળ

सं.