દર્શક ની ગુજરાતીમાં વ્યાખ્યા

દર્શક

વિશેષણ

 • 1

  દેખાડનારું.

 • 2

  જોનારું.

 • 3

  વ્યાકર​ણ
  એવું (સર્વ-નામ).

મૂળ

सं.