દરશણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દરશણિયું

નપુંસક લિંગ

  • 1

    સ્ત્રીઓ અને બાળકોને કાંડે પહેરવાનું એક ઘરેણું.

મૂળ

सं. दर्शनीय