ગુજરાતી

માં દરશનની 2 મુખ્ય વ્યાખ્યા છે: દરશન1દર્શન2

દરશન1

નપુંસક લિંગ

 • 1

  પદ્યમાં વપરાતો દર્શન; જોવું તે; જોવાની ક્રિયા.

 • 2

  ભક્તિભાવથી જોવાની ક્રિયા; જેમ કે, દેવદર્શન.

 • 3

  દેખાવ.

 • 4

  શાસ્ત્ર (ષટ્દર્શન).

 • 5

  સૂઝ; સમજ; દૃષ્ટિ.

 • 6

  તત્ત્વજ્ઞાન; ફિલસૂફી.

 • 7

  જૈન
  રુચિ; શ્રદ્ધા.

ગુજરાતી

માં દરશનની 2 મુખ્ય વ્યાખ્યા છે: દરશન1દર્શન2

દર્શન2

નપુંસક લિંગ

 • 1

  જોવું તે; જોવાની ક્રિયા.

 • 2

  ભક્તિભાવથી જોવાની ક્રિયા; જેમ કે, દેવદર્શન.

 • 3

  દેખાવ.

 • 4

  શાસ્ત્ર (ષટ્દર્શન).

 • 5

  સૂઝ; સમજ; દૃષ્ટિ.

 • 6

  તત્ત્વજ્ઞાન; ફિલસૂફી.

 • 7

  જૈન
  રુચિ; શ્રદ્ધા.

મૂળ

सं