દર્શની ની ગુજરાતીમાં વ્યાખ્યા

દર્શની

વિશેષણ

  • 1

    પ્રગટ; ખુલ્લું; દેખીતું.

  • 2

    જોતાંવેંત શિકારવાની (હૂંડી).

સ્ત્રીલિંગ

  • 1

    જોતાંવેંત શિકારવાની (હૂંડી).

મૂળ

'દર્શન' ઉપરથી