દુરસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુરસ્ત

વિશેષણ

  • 1

    જેવું જોઈએ એવું.

  • 2

    ઠીકઠાક કરેલું; સમારેલું.

  • 3

    ખરું; વાજબી.

મૂળ

फा. दुरुस्त