દૂરસંવેદન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂરસંવેદન

નપુંસક લિંગ

  • 1

    ટેલિપથી; દૂરાનુભૂતિ; કોઈ પણ બાહ્ય ઉપકરણ વિના દૂરસ્થ બે વ્યક્તિઓના મનમાં લગભગ સરખી સંવેદના કે વિચાર આવે તે.