ગુજરાતી

માં દરાજની 3 મુખ્ય વ્યાખ્યા છે: દરાજ1દરાજ2દરાજ3

દરાજ1

સ્ત્રીલિંગ

 • 1

  દાદર; ચામડીનો એક રોગ.

 • 2

  લાકડામાં ખોભણ પાડવાનો સુતારનો રંદો.

ગુજરાતી

માં દરાજની 3 મુખ્ય વ્યાખ્યા છે: દરાજ1દરાજ2દરાજ3

દરાજ2

વિશેષણ

 • 1

  દીર્ઘ; લાંબું.

ગુજરાતી

માં દરાજની 3 મુખ્ય વ્યાખ્યા છે: દરાજ1દરાજ2દરાજ3

દરાજ3

નપુંસક લિંગ

 • 1

  મેજનું ખાનું.

મૂળ

हिं.