દુરારોહ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુરારોહ્ય

વિશેષણ

  • 1

    મુશ્કેલીથી ચડી શકાય-ચડવામાં મુશ્કેલ એવું.

મૂળ

सं.