દ્રાવક ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્રાવક

વિશેષણ

  • 1

    ઓગાળી નાખે એવું.

દ્રાવક ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્રાવક

નપુંસક લિંગ

  • 1

    ધાતુઓ વગેરેનો ઝટ રસ બને એ માટે એની સાથે ભેળવવાનો એક પદાર્થ.