દ્રાવિડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્રાવિડ

વિશેષણ

  • 1

    દક્ષિણમાં પૂર્વ કિનારે આવેલા દ્રવિડ દેશનું.

મૂળ

सं.

દ્રાવિડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્રાવિડ

પુંલિંગ

  • 1

    એ દેશનો આદમી.

  • 2

    દક્ષિણના બ્રાહ્મણોની પાંચ જાતિમાંની એકનો માણસ (દ્રાવિડ, કર્ણાટ, ગુર્જર, મહારાષ્ટ્ર અને તૈલંગ).