દુરાશા ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુરાશા

સ્ત્રીલિંગ

  • 1

    દુષ્ટ આશા-ઇચ્છા.

  • 2

    ફળીભૂત ન થઈ શકે તેવી આશા.

મૂળ

सं.