દરિદ્રનારાયણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દરિદ્રનારાયણ

પુંલિંગ

  • 1

    દરિદ્ર લોકનો પ્રભુ; દરિદ્ર રૂપી ભગવાન.

  • 2

    (આદરપાત્ર એવી) ગરીબ જનતા.