દરિયાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દરિયાઈ

વિશેષણ

  • 1

    દરિયાનું; -ને લગતું.

મૂળ

फा.

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતનું રેશમી કાપડ.

મૂળ

फा.