દરિયાલાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દરિયાલાલ

પુંલિંગ

  • 1

    દરિયો (મમતા અને હેતવાચક).

  • 2

    દરિયાનો દેવ.

મૂળ

દરિયો+લાલ