દરિયાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દરિયાવ

  • 1

    દરિયો; સમુદ્ર.

  • 2

    લાક્ષણિક ખૂબ વિસ્તાર કે ઊંડાણવાળું કાંઈ પણ.

મૂળ

फा. दरिया