દરિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દરિયો

પુંલિંગ

  • 1

    સમુદ્ર.

  • 2

    લાક્ષણિક ખૂબ વિસ્તાર કે ઊંડાણવાળું કાંઈ પણ.

મૂળ

फा. दरिया

દૂરિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂરિયો

પુંલિંગ

  • 1

    દૂરીનું પાનું.

મૂળ

જુઓ દૂરી