દરિયો ખેડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દરિયો ખેડવો

  • 1

    (વેપાર રોજગાર ઇ૰માટે) દરિયાઈ સફર કરવી; તેવી સફરનું સાહસ કરવું.