દરિયો ડહોળવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દરિયો ડહોળવો

  • 1

    દરિયા જેવડા જબરા વિસ્તારમાં મહેનત કરવી, મથવું-તેવી જહેમત ઉઠાવવી.