દરિયો લાગવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દરિયો લાગવો

  • 1

    દરિયાઈ મુસાફરીની તબિયત પર અસર થવી (ઊલટી થવી ઇ૰).