દરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દરી

સ્ત્રીલિંગ

  • 1

    દરિ; ગુફા.

  • 2

    શેતરંજી.

દૂરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂરી

સ્ત્રીલિંગ

  • 1

    દૂઓ; બેની સંજ્ઞાવાળું પત્તું (ગંજીફામાં).

મૂળ

'દૂ' ઉપરથી

દેરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેરી

સ્ત્રીલિંગ

  • 1

    નાનું દેરું.

મૂળ

જુઓ દેરું