દેરીડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેરીડો

પુંલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો દિયર (લાડમાં).

મૂળ

જુઓ દેર