દરોઆઠમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દરોઆઠમ

સ્ત્રીલિંગ

  • 1

    ભાદરવા સુદ આઠમ-એક પર્વ (જ્યારે સ્ત્રીઓ દરોની પૂજા કરે છે); ધરોઆઠમ.