દ્રોણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્રોણ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    પાંડવકૌરવોના ગુરુ.

મૂળ

सं.

દ્રોણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્રોણ

પુંલિંગ & પુંલિંગ

  • 1

    એક માપ (એક કે ચાર આઢક જેટલું).

  • 2

    દડિયો.