દ્રોહ કરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્રોહ કરવો

  • 1

    દગો દેવો.

  • 2

    ઈર્ષા કરવી.