દર ઊઘડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દર ઊઘડવું

  • 1

    માર્ગ ખુલ્લો થવો.

  • 2

    આજીવિકાનું સાધન મળવું.