ગુજરાતી

માં દલની 3 મુખ્ય વ્યાખ્યા છે: દૂલ1દલ2દલ3

દૂલ1

નપુંસક લિંગ

 • 1

  બૈરાં-છોકરાંના કાનનું એક ઘરેણું.

મૂળ

सं. दुल्

ગુજરાતી

માં દલની 3 મુખ્ય વ્યાખ્યા છે: દૂલ1દલ2દલ3

દલ2

નપુંસક લિંગ

 • 1

  પાંદડું.

 • 2

  ફૂલની પાંખડી.

 • 3

  સૈન્ય.

 • 4

  જાડાશ; ઘનતા.

પુંલિંગ

 • 1

  એક છંદ.

મૂળ

सं.

ગુજરાતી

માં દલની 3 મુખ્ય વ્યાખ્યા છે: દૂલ1દલ2દલ3

દલ3

નપુંસક લિંગ

 • 1

  +દિલ; મન.