દૂલરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂલરી

સ્ત્રીલિંગ

  • 1

    બે સેરનું સ્ત્રીનું કોટનું એક ઘરેણું.

મૂળ

સર૰ हिं. दुलडी़ (री); दु+लड़=સેર