દલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દલવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  દલન કરવું.

મૂળ

सं. दल्

દૂલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂલવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ડૂલવું; ડૂબવું; ગરક થવું.

 • 2

  પાયમાલ કે ખુવાર થવું.

 • 3

  દેવાળું કાઢવું.

 • 4

  કાંઈ વિસાતમાં ન હોવું.

 • 5

  ડોલવું.