દલવાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દલવાડી

પુંલિંગ

  • 1

    ઈંટો પકવનાર.

  • 2

    એક અટક.

મૂળ

सं. दलि (માટીનું ઢેફું)+વૃત્તિ (આજીવિકા)?