દલાલિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દલાલિયું

વિશેષણ

  • 1

    દલાલી કરનારું; દલાલી પર જીવનારું.

  • 2

    દલાલીનું ને લગતું.