દળણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દળણું

નપુંસક લિંગ

  • 1

    દળવાની વસ્તુ-અનાજ.

મૂળ

'દળવું' ઉપરથી