દળણાં દળીને પૂરું કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દળણાં દળીને પૂરું કરવું

  • 1

    લોકોનાં દળણાં દળવા જેવી કાળી મજૂરી કરીને જેમ તેમ ગુજારો કરવો.